All chats from 15 Dec- 2019 to 19 Dec -2019
12/7/19, 10:34 AM - Messages to this group are now secured with end-to-end encryption. Tap for more info.
12/9/19, 12:27 AM - Suresh Jani: આજની તારીખમાં આપણે ૨૨ મિત્રો છીએ. સૌ મિત્રોનું આપણા ગ્રુપમાં હાર્દિક સ્વાગત છે.
જંતર, તંતર અને મંતર માનવજાતના આદિમ કાળથી ભેરૂ કે દુશ્મન રહ્યા છે! આથી આપણા ગ્રુપમાં પણ તંતર અને તંતરી વિના ચાલવાનું નથી! ચિરાગ પટેલ, અતુલ ભટ્ટ અને આ જણે સાથે મળીને આ જવાબદારી સ્વેચ્છાથી સ્વીકારી છે. અમારી આ હરકત ક્ષમ્ય ગણશો. હાથે કરીને વેંઢારેલ આ બોજ વહન કરવા માટે અમને દિલસોજી પાઠવવા પણ ઈજન છે!
તંતરીનું સ્થાન એક જરૂરી જફા છે, આથી ભવિષ્યમાં કોઈ પોલિસ એક્શન લેવી પડે, કે સર્જિકલ સ્ટ્રાઈક કરવી પડે તો તે દિલ-દર્દ સાથે હશે – એમ સમજી ખમી લેશો. જો કે, સૌ મિત્રો જવાબદાર, શિસ્તબદ્ધ અને સમજૂ વ્યક્તિઓ છે, એટલે આમ બનવાની શક્યતા બહુ ઓછી છે.
ઉદઘાટન સમારંભ માટે વક્તવ્ય કે લખ્તવ્ય(!) બહુ જરૂરી જફા હોય છે! આથી નીચેની બાબતોને કમને પણ ગંભીરતાથી વાંચવા વિનંતી છે.
1. ગુપના નામ અને લોગો માટે સૂચનો આવકાર્ય છે. સૂચનો મળ્યા બાદ મતદાન વિધિ કરવામાં આવશે.
2. સોશિયલ મિડિયા એ જમાના અનુસાર જરૂરી જફા અને આદત બની ગયાં છે. આપણે સૌ પણ એનાથી બાકાત નથી. પણ આપણા આ ગ્રુપમાં આપણે નવો ચીલો ચીતરવો છે. આથી, પ્રજાસત્તાક દિન ૨૬, જાન્યુઆરી- ૨૦૨૦ સુધી, પ્રયોગાત્મક ધોરણે કોઈ પણ બાબત અહીં ફોર્વર્ડ ન કરવા સૌ મિત્રોને વિનંતી છે. માત્ર પોતાના મૌલિક સર્જન કે પ્રસિદ્ધ થયેલ બાબત પર અભિપ્રાય આપવા વિનંતી છે. સાવ ઔપચારિક ‘લાઈક’ થી પણ દૂર રહીશું, તો નવો ચીલો જામશે!
3. આપણામાંના ઘણા બધા મિત્રો બ્લોગર છે અથવા સાહિત્ય રસ ધરાવે છે. સૌને પોતાનું કે પોતાને ગમેલું સાહિત્ય વહેંચવા મન થાય એ કુદરતી છે. પણ ગ્રુપ સ્થાયી થાય ત્યાં સુધી એ ઉછાળાને સીમિત રાખીશું, તો કદાચ ગ્રુપ વધારે ટકી શકશે – એમ અમારું માનવું છે. આથી આ બાબત ચપટીક સંયમ રાખવા વિનંતી છે.
4. ગ્રુપમાં બધા સાથે મળીને સર્જનાત્મક ભાગ લઈ શકે, તેવા થોડાક વિચાર અને પ્રયોગો અમારા એરણ પર આકાર લઈ રહ્યા છે. ધીમે ધીમે એ ગ્રુપ પર મુકવામાં આવશે. જો બહુમતે એ પ્રયોગો સફળ અને સ્વીકાર્ય નીવડે, તો કદાચ આપ સૌ પણ એવા પ્રયોગો કરવામાં સહભાગી થવા પ્રેરાશો એવી અમને આશા છે.
5. દર અઠવાડિયે એક કે બે બાબત ચર્ચા ચોરે મુકવા વિચાર છે. આના નિયમન માટે એક વિચાર એવો છે કે, મિત્રો અમારા ત્રણમાંથી કોઈને પણ એના વિષય અંગે સૂચન અંગત રીતે મોકલે અને દર સોમવારે એમાંથી ચૂંટેલો એક વિષય ચર્ચા માટે અમે ખુલ્લો મુકીશું. જો સભ્યોને એ ચર્ચા ગમે તો અઠવાડિયે બે બાબત ચર્ચા માટે મુકીશું.
6. આના વિકલ્પ તરીકે બીજો વિચાર એવો છે કે, કોઈ પણ સભ્ય ચોરા પર પોતાના મનમાં સળવળી રહેલા વિચારો ચર્ચાની એરણ પર સૌ સમક્ષ મુકી શકે. આ બે વિકલ્પોમાંથી આપ કયો વિકલ્પ પસંદ કરો છો, તે જરૂર જણાવશો.
7. ચર્ચા સિવાયની અન્ય બાબતોનો અતિરેક ન થાય તે માટે સભ્યોને સૂચનો આપવા વિનંતી છે.
8. સૌને વિનંતી કે, પ્રસિદ્ધ થતી સામગ્રીના માત્ર પ્રેક્ષક ન બની રહે, પણ બગીચાના બાંકડામાં જોવાતી અને મણાતી ખેલદિલી પૂર્વકની ચર્ચા ચૂસ્કી માણતા થાય!
9. છેલ્લી પણ સૌથી અગત્યની વાત એ છે કે, આપણે આ ગ્રુપને ઈ-કુટુમ્બ બનાવવું છે. એ માટે બહુ જરૂરી છે કે, આપણે એકમેકને ઠીક ઠીક ઓળખતા થઈએ. એ તકનિકી હકીકત પણ છે કે, જ્યાં સુધી આપણા સેલ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં આપણે કોઈ પણ નમ્બરની ઓળખ માહિતી લખીને સાચવી ન રાખીએ ( to save) ત્યાં સુધી કોન્ટેક્ટ સરનામું એક નમ્બર માત્ર જ રહે છે. આથી આપણી ટૂંક માહિતી સૌ મિત્રોને હોવી જોઈએ. આ પ્રક્રિયા શરૂ કરવા માટે અમે ત્રણેય એડમિન અમારી ટૂંક માહિતી આ જાહેરાત બાદ ગ્રુપ પર મુકવાના છીએ. સૌ મિત્રોને વિનંતી છે કે, તેમની માહિતી પણ એ જ ધોરણ અને ફોર્મેટમાં – ફોટા સાથે ગ્રુપમાં જણાવે.
10. ઉપરની કોઈ પણ બાબત મિલિટરી શિસ્ત જેવી નથી જ. માત્ર શરૂઆતમાં સૂઝેલા વિચાર જ છે. અનુવિચાર કે પ્રતિવિચાર અવશ્ય આવકાર્ય છે. સૌને આ પહેલી ચર્ચામાં દિલથી ભાગ લેવા અને પોતાના વિચાર જણાવવા હાર્દિક ઈજન છે.
12/16/19, 3:51 PM - Suresh Jani: જૂની ચેટ ને વિદાય !
12/16/19, 3:53 PM - Suresh Jani: જે મિત્રોએ ગુગમ ચર્ચા માં ભાગ ના લીધો હોય તે મેદાને જન્ગ માં આવી જાય !
12/16/19, 3:55 PM - Suresh Jani: ગુગમ એટલે શું?
એ ને સમાજમાં લોકપ્રિય શી રીતે બનાવી શકાય?
તમે એમાં શું પ્રદાન કરી શકો?
12/16/19, 3:57 PM - Chirag Patel: Dada, limitation of What's app. I can delete chats for everyone that I wrote! I can clear chat for all from my account only which does not affect anyone else. So, the chat is still available to all of us.
12/16/19, 3:58 PM - Chirag Patel: <Media omitted>
12/16/19, 4:02 PM - Suresh Jani: મને એમ કે એડમીન કાઢે તો સમૂળગું નીકળી જાય !
12/16/19, 9:10 PM - Niranjan Mehta: *હું દીવો છું*
મારી દુશમની તો ફક્ત
અંધારાથી છે....
*હવા તો કારણ વગર*
મારી વિરુદ્ધમાં છે..
*હવાને કહી દો પોતાને પણ*
અજમાવી જુવે
*બહુ દિવા ઓલવ્યા*
એકાદ પ્રગટાવી પણ જુએ..!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
12/16/19, 9:11 PM - Jayshri Patel: શોધ...
કબાટનું ખૂલ્યું કમાડ
મન પૂછી બેઠું શાનો જુગાડ..?
હાસ્યની મારી શોધ.!
વિસરાય ગયું કે...
ઊંચે મુકાયું ક્યાંક..!
આજ રસ્તે ન માનવી
ન પશુ ન પંખી નો સૂર..!
શોધું ત્યા બધે મળે અસુર..!
હાસ્ય બન્યું ઔપચારિક..!
હૈયે ન ભીનાશ
જીભે ન મીઠાસ
બધે દિસે નિરાશ
સુખની વ્યાખ્યાની *શોધ*.
ફરી કર્યા બંધ...
કબાટના કમાડ,
ન મળ્યું હાસ્ય
મળી હોળીની
ચિનગારી..ને
અધૂરી રહી *શોધ..!*
જયશ્રી પટેલ
૧૭/૧૨/૧૯
12/16/19, 9:12 PM - Niranjan Mehta: 👍👍
12/16/19, 11:05 PM - Niranjan Mehta: https://m.facebook.com/niranjan.mehta.739#!/story.php?story_fbid=2604411349655016&id=100002585300821&refid=17&_ft_=mf_story_key.2604411349655016%3Atop_level_post_id.2604411349655016%3Atl_objid.2604411349655016%3Acontent_owner_id_new.100002585300821%3Athrowback_story_fbid.2604411349655016%3Astory_location.4%3Athid.100002585300821%3A306061129499414%3A2%3A0%3A1577865599%3A-1143747755602885651&__tn__=%2As%2As-R
12/17/19, 3:26 AM - Vinod Bhatt: https://m.facebook.com/story.php?story_fbid=3044924322202323&id=215039768524140
12/17/19, 4:08 AM - Jatin Vaniya: <Media omitted>
12/17/19, 4:18 AM - Vali Musa: સુહાગરાતે શરમાતી, ગભરાતી અને તીરછી નજરે પિટ્યાને જોતી 'એવી એ' એ બિચારાને ક્યારે પીટતી થઈ જાય તેની ખબર ન પડે હોં કે!
12/17/19, 5:15 AM - Niranjan Mehta: 👍👍😉😉
12/17/19, 5:15 AM - Niranjan Mehta: 😉😉
12/17/19, 6:31 AM - Jatin Vaniya: 😃🙏
12/17/19, 7:34 AM - Devika Dhruv: ગુજરાતી સાહિત્યના એક અવ્વલ સાહિત્યકાર દીપક બારડોલીકરે આજે વહેલી સવારે જીવનલીલા સંકેલી લીધી.
એમની આ છેલ્લી કૃતિ અંજલિરૂપે
દર્દ ભીનો સાદ • દીપક બારડોલીકર
હતો એક ઝાડના જેવો, હવે એ ડગમગેલો છે
ન પૂછો, કેમ છો ‘દીપક’ ?! એ બિસ્તરમાં પડેલો છે
વસંતોનો એ રસિયો, રંગ-ખુશ્બૂનો હતો ભેરુ
હસી મોસમ તો હસ્યો, હંમેશાં મઘમઘેલો છે
પછી શું કામ ના ફરકે એ સોનેરી ધજા એની
ઘણાંયે ઘન વનો વીંધી એ પર્વત પર ચડેલો છે
કહીં લેટી ગયો ‘તો એ કોઈની ઝુલ્ફછાયામાં
કોઈને શોધવા માટે હવે એ નીકળેલો છે
હવે એ કોઈનો રોક્યો ન રોકાઈ શકે ‘દીપક’
કોઈનો દર્દભીનો સાદ, એણે સાંભળેલો છે
12/17/19, 7:38 AM - Harish Dave: શ્રદ્ધાંજલિ રૂપે ઉત્તમ કૃતિ....
🙏🏻
12/17/19, 7:45 AM - Harish Dave: આવી મસ્ત ભાવનાથી જીવેલ સર્જક અમર રહે છે.
12/17/19, 7:59 AM - Niranjan Mehta: તેમના આત્માને શાંતિ મળે.
12/17/19, 8:10 AM - Suresh Jani: https://sureshbjani.wordpress.com/2016/04/17/dipak-bardolikar/
12/17/19, 8:11 AM - Suresh Jani: <Media omitted>
12/17/19, 8:12 AM - Rajul Shah: 🙏🏼🙏🏼
12/17/19, 8:14 AM - Jayshri Patel: 🙏🙏🙏
12/17/19, 8:14 AM - Suresh Jani: મૂળ નામ
મુસાજી ઈસપજી હાફેસજી
12/17/19, 8:20 AM - Chirag Patel: 🙏🏼
12/17/19, 8:26 AM - Uttam Gajjar: Thanks...
Vinodbhai ...
12/17/19, 8:39 AM - Mahendra Thaker: શ્રદ્ધાંલિ- દીપક બર્દોલીકર
12/17/19, 8:52 AM - Vinod Bhatt: 😔 🕉 શાંતિ
12/17/19, 8:59 AM - Vinod Bhatt: https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%95_%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%95%E0%AA%B0
દીપક બારડોલીકર (૧૯૨૫-૨૦૧૯) ગુજરાતી કવિ, લેખક અને પત્રકાર હતા. તેમનો જન્મ ૨૩ નવેમ્બર ૧૯૨૫ના રોજ ગુજરાતના બારડોલીમાં થયો હતો. તેમનું જન્મનું નામ મૂસાજી હાફિઝજી હતું.
વિકિપીડિયા માં અવસાન તારીખ પણ આવી ગઈ 😢
12/17/19, 9:17 AM - Suresh Jani: આભાર, આપણા ઘેર પણ ઉમેરી દીધી.
12/17/19, 9:19 AM - Suresh Jani: વિકિપીડિયા પર પરિચય માં બાહ્ય કડી વાંચો !
12/17/19, 9:25 AM - Suresh Jani: હજી પણ આપનો દિપક બળે છે
આઠમા દસકા નજીક છે,
તોય પણ 'સુજા' રમે છે.
.......
ચાલો અનુ કે પ્રતિ કાવ્ય લખીએ.
12/17/19, 9:27 AM - Suresh Jani: એક ઘોડ઼ો બહુ ધીમો ચાલે છે
એનું નામ શું?
જવાબ મને અંગત આપવા વિનંતી
12/17/19, 9:29 AM - Suresh Jani: હા, નવો અવતાર ત્રણ દિવસ થી વાપરું છું.
12/17/19, 9:40 AM - Suresh Jani: પણ કદાચ... નવા અવતારમાં વ્યુત્પત્તિ/ વ્યાકરણ વિ. વિગતો નથી મળતી - કે પછી એ મારો વહેમ છે ?
12/17/19, 9:40 AM - Suresh Jani: દાત.
કમળ
વ્યાકરણ :
ન○
વ્યુત્પત્તિ :
અર્થ :
મીઠા પાણીમાં થતા સુંદર ફૂલવેલાનું સુગંધ વિનાનું ફૂલ. (૨) ગર્ભાશયનું મુખ, કમળફૂલ. (૩) સ્ત્રીકેસરનો અગ્રભાગ, ‘સ્ટિગ્મા’ (પ○વિ○)
12/17/19, 1:13 PM - Jatin Vaniya: 🙏
12/17/19, 9:03 PM - Govind Maru: <Media omitted>
12/17/19, 9:17 PM - Vinod Patel: My heart felt homage to Dipakji.His contribution to Gujrati Literature Wil be remembered for long time.
12/17/19, 11:47 PM - Jatin Vaniya: <Media omitted>
12/18/19, 12:23 AM - Vinod Bhatt: <Media omitted>
12/18/19, 5:36 AM - Bajpayee R M: This message was deleted
12/18/19, 5:38 AM - Bajpayee R M: બંધ મુઠ્ઠી લાખની થઈ ગઈ છે સાચા અર્થ માં,
આપના પાલવનો છેડો હાથમાં આવી ગયો.
12/18/19, 5:39 AM - Niranjan Mehta: 👍👍
12/18/19, 5:49 AM - Vinod Bhatt: <Media omitted>
12/18/19, 8:02 AM - Suresh Jani: માત્ર નીરુ ભાઈ એ સાચો જવાબ આપ્યો
વરઘોડો
12/18/19, 8:05 AM - Suresh Jani: કઈ બલા મોટો અવાજ કરે છે?
12/18/19, 8:05 AM - Suresh Jani: કઈ સળી તીણો અવાજ કાઢે છે?
12/18/19, 8:57 AM - Suresh Jani: ફરીથી... જવાબ મને અંગત રીતે આપવાના છે હોં!
12/18/19, 12:42 PM - Jatin Vaniya: <Media omitted>
12/18/19, 5:40 PM - Suresh Jani: સરસ શ્લેષ.
12/18/19, 9:39 PM - Niranjan Mehta: <Media omitted>
12/18/19, 9:39 PM - Niranjan Mehta: શોભિત દેસાઈ
12/18/19, 9:53 PM - Jayshri Patel: This message was deleted
12/18/19, 9:58 PM - Uttam Gajjar: Roj savaare uTHtaa j aam bolvaathi divas aakho sudhri jaay..
Aane j kahevaay POSSITIV thinking...
12/18/19, 10:00 PM - Jayshri Patel: સવાર
વાહ ખીલી છે
ખુશનુમા *સવાર*
ન તો કુદરતે કર્યો
શણગાર...
છતા રૂપાળી છે
ખુશનુમા *સવાર*
ન તો ફૂલોએ કર્યા
લાલી ને લિપ્સ્ટીક...
છતા ચારે તરફ
ખુશનુમા *સવાર*
ન તો માનવે કર્યા
કશાયના આડંબર...
છતા ઠંડી ઠંડી
ખુશનુમા *સવાર*
ન તો તાપનું દુખ
માણવી ગમે જિંદગી..!
વાહ ખીલી છે
ખુશનુમા *સવાર*
જયશ્રી પટેલ
૧૯/૧૨/૧૯
12/18/19, 10:00 PM - Jayshri Patel: આભાર
12/18/19, 10:16 PM - Vinod Bhatt: <Media omitted>
12/18/19, 10:20 PM - Uttam Gajjar: *નવા જમાઈને સસરાએ*
*લખેલો પત્ર*
✒લેખક: *ડૉ. નિમિત્ત ઓઝા*
પ્રિય દીકરા,
થોડા સમય પહેલા મારી બાયપાસ સર્જરી કરાવતી વખતે, ઓપરેશન ટેબલ પર મારી જાતને મેં ડૉક્ટરોના હાથમાં સોંપી દીધેલી. *બસ, એટલી જ શ્રદ્ધાથી મારી દીકરી તને સોંપુ છું.* મારી દીકરી અત્યાર સુધી એવું જ માનતી આવી છે કે પુરુષ એટલે પપ્પા. તું એની જિંદગીમાં આવનારો સૌથી મહત્વનો બીજો પુરુષ છે. *એ હંમેશા તારી સરખામણી મારી સાથે કર્યા કરશે. એને હજી સુધી ફક્ત પપ્પા જ સમજાયા છે, એને પુરુષને સમજતા વાર લાગશે.*
*એ તારી પાસે ક્યારેય ‘રાડો’ કે ‘ફોસિલ’ ની રિસ્ટ વોચ નહિ માંગે. એ તારી પાસે ફક્ત સમય માંગશે* . જે કદાચ હું એને નથી આપી શક્યો. મારી દીકરી માટે હું એક એવો સુપરસ્ટાર રહ્યો છું, જેની પાસે ‘તારીખ’ સિવાય બધું જ છે. અને છતાં મારી દીકરીને મારી માટે કોઈ જ ફરિયાદ નથી, એ વાતની મને સૌથી મોટી ફરિયાદ છે.
*એ તને ક્યારેય પોતાનું મોબાઈલ બીલ ભરવાનું નહિ કહે. એ તને પોતાની એકલતા ભરવાનું કહેશે* . એની મમ્મીએ એને બધું જ શીખવ્યું છે. બસ, એને એકલા એકલા વાતો કરવાનું નથી આવડતું. એને વાતો કરવા સતત કોઈની જરૂર પડે છે. વાતો કરવા માટે હું એને ક્યારેય કાન નથી આપી શક્યો. વાતો નહિ કરી શકવાના કારણો જ આપી શક્યો છું.
એને બહાનાઓ ન આપતો. મેં એને ઓલરેડી બહુ આપી દીધા છે. *એવું તો નહિ કહું કે આંખમાં ક્યારેય આંસુઓ ન આવવા દેતો. બસ, એને તારો રૂમાલ આપજે.* મારા રૂમાલને આજે પણ અફસોસ છે, એના ગાલ સુધી નહિ પહોંચી શક્યાનો..!!
Dedicate to all
12/19/19, 12:03 AM - Jatin Vaniya: 🙏
12/19/19, 12:06 AM - Vinod Bhatt: 👍
12/19/19, 12:06 AM - Jatin Vaniya: 👌
12/19/19, 12:06 AM - Niranjan Mehta: 🙏🙏
12/19/19, 12:07 AM - Niranjan Mehta: 🙏🙏
12/19/19, 12:10 AM - Jatin Vaniya: <Media omitted>
12/19/19, 12:11 AM - Niranjan Mehta: ચા પીવા આવવાનું આમંત્રણ.
12/19/19, 12:15 AM - Jatin Vaniya: 😃
12/19/19, 12:20 AM - Vinod Bhatt: ☕ 👍
12/19/19, 12:34 AM - Vinod Bhatt: <Media omitted>
12/19/19, 12:35 AM - Mahendra Thaker: સાચી વાત
12/19/19, 2:10 AM - Niranjan Mehta: એલાર્મ બંધ કરીને, સરખી રજાઈ ખેંચીને,
સવારમાં જોવાયેલા ખ્વાબ
એટલે શિયાળો !
થીજી ગયેલું તેલ,પિયર્સની સુગંધ
અને,
નાસ્તામાં ગરમાગરમ રાબ
એટલે શિયાળો !
પાંદડા ખરતા હોય ત્યારે
ગુલાબી ઠંડીમાં, હુંફાળા તડકાનો છાબ
એટલે શિયાળો !
સ્વેટર, ટોપી, મોજા અને મફલર,
કડકડતી ઠંડીને જવાબ
એટલે શિયાળો !
દિવાળી, નાતાલ અને મકરસંક્રાંત,
છાંટે તહેવારો રુઆબ
એટલે શિયાળો !
વાત કરીએ ને ધુમાડો નીકળે ત્યારે,
રાત, મિત્રો ને તાપણું લાજવાબ
એટલે શિયાળો !
ધાબળા કાઢો, અડદિયા બનાવો,
આવ્યો ઋતુઓનો નવાબ
એટલે શિયાળો !
🍀સુશ્રુત માંકડ
12/19/19, 5:03 AM - Jatin Vaniya: 🙏
12/19/19, 7:53 AM - Suresh Jani: કઈ બલા મોટો અવાજ કરે છે? - તબલા
કઈ સળી તીણો અવાજ કાઢે છે? - વાંસળી
સાચો જવાબ આપનાર મિત્રો - વિનોદ ભટ્ટ, નિરંજન મહેતા, રમેશ બાજપાઈ, વિનોદ પટેલ .
શનિવારે સવારે ' અવનવું'
12/19/19, 8:00 AM - Suresh Jani: શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય,
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ,
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ,
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત…
ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય,
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન,
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ,
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ…
ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ,
લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર,
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય,
છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ…
– દલપતરામ
12/19/19, 8:01 AM - Niranjan Mehta: 🙏🙏
12/19/19, 8:17 AM - Subodh Trivedi: <Media omitted>
12/19/19, 8:27 AM - Niranjan Mehta: થોડા દિવસ અગાઉ અનુસ્વાર ઉપર ચર્ચા થઇ હતી તે પરથી ખયાલ આવ્યો કે આપણી ભાષામાં કેટલાય શબ્દો છે જેમાં એક અનુસ્વાર તે શબ્દનો અર્થ બદલી નાખે છે. નમૂનારૂપે થોડા આ સાથે. મિત્રો તેમાં ઉમેરો કરશે તેવી આશા.
રગ - રંગ
કસ - કંસ
ચિતા - ચિંતા
રજ - રંજ
વાક - વાંક
સત - સંત
સાજ - સાંજ
વદન - વંદન
જપ - જંપ
12/19/19, 8:32 AM - Vinod Bhatt: વાસ્તવિકતાની બીજી બાજુ બતાવતી બે માઈક્રો ફિક્શન. મેં લખેલ નથી. પરંતુ નવી મૌલિક લાગી માટે મોકલુ છુ.
ફિક્રાંતે વાંચો...
*1*
*માથામાં સખત દુ:ખાવો હતો, તેથી હું મારા પરિચિત કેમિસ્ટની દુકાને માથાના દુ:ખાવાની ટીકડી લેવા ગયો.*
*દુકાનમાં એક નોકર હતો, તેણે મને ટીકડીની એક સ્ટ્રિપ આપી, પછી મેં તેને પૂછ્યું કે, સિંહા સાહેબ (માલિક) ક્યાં ગયા છે? તેણે કહ્યું કે, આજે સવારથી સાહેબને માથું દુ:ખતું હતું, તેથી તે સામેની દુકાનમાં કોફી પીવા ગયા છે!*
*હું મારા હાથમાં તે દવાના પતાકડું જોતો હતો!*
*2*
*માતાનું બ્લડ પ્રેશર અને સુગર વધી ગઈ હતી, તેથી વહેલી સવારે માતાને તેના જાણીતા વૃદ્ધ મહિલા ડૉક્ટર પાસે લઈ ગયો.*
*ક્લિનિકની બહારના બગીચામાં નજર કરી તો ત્યાં એ મહિલા ડૉકટર યોગ અને કસરત કરી રહ્યા હતા! મારે લગભગ 45 મિનિટ રાહ જોવી પડી!*
*એ પછી, ડૉકટર તેના લીંબુનું શરબત લઈને ક્લિનિકમાં આવ્યા અને તેની માતાની તપાસ શરૂ કરી. તેણે મારી માતાને કહ્યું કે, હવે તમારી દવાઓ વધારવી પડશે. પ્રિસ્ક્રિપ્શનમાં 5 કે 6 દવાઓના લખીને, નિયમિત દવાઓ ખાવાની સૂચના આપી. પછી મેં તેને જિજ્ઞાસાથી પૂછ્યું કે, જો તમે કેટલાં સમયથી યોગ કરો છો? તો તેણે કહ્યું કે, મને બ્લડ પ્રેશર અને અન્ય ઘણી તકલીફો હોવાથી તે છેલ્લાં 15 વર્ષથી યોગ કરી છે!*
*હું મારા હાથમાં રહેલું માતાનું પ્રિસ્ક્રિપ્શન જોઈ રહ્યો હતો, જેમાં તેણે બીપી અને સુગર ઘટાડવા માટે ઘણી દવાઓ લખી હતી!*
12/19/19, 9:10 AM - Suresh Jani: જે મિત્રો વિનોદ ભાઈ પટેલને જાણતા નથી, તેમની જાણ સારૂ -
વિનોદ ભાઈનો એક હાથ બાળપણથી પોલિયોના કારણે અશક્ત છે. છતાં તેમણે વર્ષો સુધી ભાષા રસના કારણે 'વિનોદ વિહાર' બ્લોગ ચલાવ્યો છે. હવે ૮૨ વર્ષની ઉમરે તકલીફ વધી જતાં , તેમણે લખવાનું બંધ કર્યું છે. પણ આ શબ્દ રમત નો જવાબ તેમણે વોઇસ મેલથી આપ્યો છે.
વિનોદ ભાઈ માટે ટોપા નીચા !
તેમનો બ્લોગ - https://vinodvihar75.wordpress.com/
બુઝર્ગ મિત્ર શ્રી. પી. કે. દાવડાએ બનાવેલ તેમનો પરિચય -
https://nabhakashdeep.wordpress.com/2014/05/06/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A6%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A6/
આશા છે કે, પ્રેક્ષક વૃત્તિ ધરાવતા મિત્રો વિનોદ ભાઈ પાસેથી પ્રેરણા લેશે અને 'ગુગમ' ના સક્રીય સભ્ય બનશે.
12/19/19, 9:12 AM - Suresh Jani: परोपदेशे पाण्डित्यं !
12/19/19, 9:28 AM - Uttam Gajjar: https://youtu.be/3OUwziPei2Y
12/19/19, 10:05 AM - Uttam Gajjar: Aa Group maa koine daakhal thavu hoy to shun karvaanu?
12/19/19, 10:06 AM - Chirag Patel: https://chat.whatsapp.com/HKy7ybvtNLEFOB36HeNt2f
12/19/19, 10:07 AM - Chirag Patel: Aa link par emne click karva kahesho etle add thai jashe
12/19/19, 10:11 AM - +91 98792 07359 joined using this group's invite link
12/19/19, 10:24 AM - Suresh Jani: હા, પણ ખાલી પ્રેક્ષકો વધારવા નથી. એમને આ મોકલજો....
આજની તારીખમાં આપણે ૨૨ મિત્રો છીએ. સૌ મિત્રોનું આપણા ગ્રુપમાં હાર્દિક સ્વાગત છે.

12/19/19, 10:26 AM - Suresh Jani: મુદ્દા 2 થી દસ તેમને મોકલજો
12/19/19, 11:41 AM - +91 98201 38943 joined using this group's invite link
12/19/19, 12:39 PM - +1 (781) 462-8173 joined using this group's invite link
12/19/19, 1:30 PM - Subodh Trivedi: શ્રી સુરેશભાઈ જાની
મારા મિત્ર નંદનભાઇ શાસ્ત્રી
જે આણંદ ના છે મારા અમેરિકા ના પડોશી છે અને સાહિત્ય રસિક છે અને ઘણા ગૃપ સાથે સંકળાયેલા છે મેં તેમને આપણા ગુગમ માં જોડાવા માટે લીંક મોકલેલ છે તેમનો પરિચય તે જ આપશે
સુબોધ ત્રિવેદી
12/19/19, 1:30 PM - +1 (650) 745-6686 joined using this group's invite link
12/19/19, 1:40 PM - Nilam Doshi: ગમી..સાચા અર્થમાં ડ્રેબલ.. માઈક્રો ફિકશન વાર્તાનો એક પ્રકાર.
12/19/19, 2:03 PM - Nilam Doshi: This message was deleted
12/19/19, 2:04 PM - Nilam Doshi: This message was deleted
12/19/19, 2:23 PM - Nilam Doshi: આશીર્વાદ ( દિવ્ય ભાસ્કર ડીસેમ્બર 15, 2019માં પ્રકાશિત )
નાના દીકરાને દવા પીવડાવતી મંજુ ભીની આંખે એકલી એકલી બબડી રહી.
“ રેવલી બેટા, ઊંચા ચગડોલમાં બેસીને તું તો ગામતરું કરી ગઈ. પણ બેટા, સાચું કહું ? તું આપણા આખા ઘરને જીવતદાન આપતી ગઈ. સરકારે માર્યા ગયેલાઓને મસમોટું વળતર આપ્યું. એમાંથી તારા ભાઈલાના દવા દારૂ થયા અને અમારા માથા ઉપર આ પાકી છત બની શકી. બેટા, મારા તને આસીરવાદ છે નવા ભવમાં તને કોઈ માલદારને ઘેર જનમ મળે.”
12/19/19, 2:24 PM - Nilam Doshi: માઈક્રોફિક્શન... વાર્તા..ડ્રેબલ પ્રકાર.
12/19/19, 2:33 PM - Suresh Jani: ડ્રેબલ પ્રકાર સમજાવો.
બીજા ક્યા પ્રકાર?
12/19/19, 2:36 PM - Chirag Patel: Flash fiction is a fictional work of extreme brevity[1] that still offers character and plot development. Identified varieties, many of them defined by word count, include the six-word story;[2] the 280-character story (also known as "twitterature");[3] the "dribble" (also known as the "minisaga," 50 words);[2] the "drabble" (also known as "microfiction," 100 words);[2] "sudden fiction" (750 words);[4] flash fiction (1,000 words); and "micro-story".[5]
Some commentators have suggested that flash fiction possesses a unique literary quality in its ability to hint at or imply a larger story.
12/19/19, 2:36 PM - Suresh Jani: અડધા જ દિવસમાં ચાર મિત્રો જોડાયા. સૌનું હાર્દિક સ્વાગત. પોતાનો ટૂંક પરિચય ફોટા સાથે આપવા વિનંતી.
12/19/19, 2:39 PM - Suresh Jani: Like this
Suresh Jani: જન્મ અમદાવાદ , ૫ માર્ચ - ૧૯૪૩
અભ્યાસ - બી.ઈ. ( ઇલે/ મિકે)
વ્યવસાય - નિવૃત્ત પાવર ઈજનેર
વસવાટ - ફોર્ટ વર્થ, ટેક્સાસ, યુ.એસ.એ.
હોબી - બ્લોગિંગ, સુડોકુ, ટેન્ગ્રામ, કોયડા, હોબી પ્રોગ્રામિં,ગ, ક્રાફ્ટ વિ.
12/19/19, 2:44 PM - Suresh Jani: વલીદાની ટહેલ દોહરાવું .
આ લીટીથી શરૂઆત થાય એમ વાર્તા મા. ફિ. લખવા સૌને ફરીથી આહ્વાન !!
“જ્યારે કોઈ પડકાર ઝીલવાની નોબત આવે, ત્યારે જ આપણને ખબર પડે કે કેટલી વીશી સો થાય છે!....”
અત્યાર સુધીમાં ત્રણ વાર્તાઓ લખાણી છે .
જો સભ્યોનો સહકાર અને ઉત્સાહ હશે તો આપણે પેટા પ્રકારો પ્રમાણે અભિયાનો કરીશું !
12/19/19, 2:45 PM - Suresh Jani: ચિરાગનો આભાર કે, અત્યંત બીઝી હોવા છતાં આ ગોતી કાઢ્યું

No comments:
Post a Comment